gu_tn_old/jhn/12/11.md

587 B

because of him

લાજરસ સજીવન થયો તે સત્ય જાણીને ઘણાં યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

believed in Jesus

આ સૂચિત કરે છે કે ઘણાં યહૂદીઓ લોકો ઈસુ પર ઈશ્વરના પુત્ર તરીકે વિશ્વાસ કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ પર વિશ્વાસ રાખતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)