gu_tn_old/jhn/12/08.md

846 B

You will always have the poor with you

ઈસુ સૂચવે છે કે ગરીબોને મદદ કરવાની તકો હંમેશા તમારી સાથે રહેશે. વૈકલ્પિક અનુવાદ: "" ગરીબો તમારી મધ્યે હંમેશાં રહેશે અને ચાહો ત્યારે તેમને મદદ કરી શકો છો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

But you will not always have me

આ રીતે, ઈસુ સૂચવે છે કે તે મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ હું હંમેશાં તમારી સાથે રહેવાનો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)