gu_tn_old/jhn/12/06.md

734 B

Now he said this ... would steal from what was put in it

યોહાન સમજાવે છે કે કેમ યહૂદાએ ગરીબો વિષે પ્રશ્ન પૂછ્યો. જો તમારી ભાષામાં પૃષ્ઠભૂમિ દર્શાવવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

he said this, not because he cared about the poor, but because he was a thief

તેને ગરીબોની ચિંતા હતી એટલા માટે નહિ પણ તે ચોર હતો તેથી આવું કહ્યું.