gu_tn_old/jhn/11/intro.md

3.9 KiB

યોહાન 11 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે.. (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)

પાસ્ખાપર્વ

ઈસુએ લાજરસને ફરીથી જીવીત કર્યા પછી, યહૂદી આગેવાનોએ તેમને મારી નાખવાની કોશિશ કરી, તેથી તેમણે ગુપ્ત રીતે તે એક સ્થળેથી બીજે સ્થળે મૂસાફરી કરવાનું શરૂ કર્યું. હવે ફરોશીઓ જાણતા હતા કે તે કદાચ પાસ્ખાપર્વ માટે યરૂશાલેમ આવશે, કારણ કે ઈશ્વરે સર્વ યહૂદી માણસોને યરૂશાલેમમાં પાસ્ખા પર્વની ઉજવણી કરવાની આજ્ઞા આપી હતી, તેથી તેઓએ તેને પકડીને તેની હત્યા કરવાની યોજના બનાવી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/passover)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

""લોકો માટે એક માણસ મરે""

મૂસાના નિયમ મુજ્બ યાજકોને પ્રાણીઓનું બલિદાન આપવાની આજ્ઞા આપવામાં આવી છે કે જેથી ઈશ્વર લોકોના પાપોને માફ કરે. પ્રમુખ યાજક કાયાફાએ કહ્યું, "" તમારા માટે એ સારુ છે કે આખી પ્રજાનો નાશ થાય તેના કરતાં આખી પ્રજાને સારુ એક માણસ મરે."" (યોહાન 10:50). તેણે આ કહ્યું કારણ કે તે તેના ""દેશ"" અને ""પ્રજા""ને (યોહાન 10:48) લાજરસને સજીવન કરનાર ઇશ્વર કરતાં વધુ પ્રેમ કરતો હતો"" તે ઇચ્છતો હતો કે ઈસુ મૃત્યુ પામે જેથી રોમનો મંદિર અને યરૂશાલેમનો નાશ ન કરે, પરંતુ ઈશ્વર ઇચ્છતા હતા કે ઈસુ મૃત્યુ પામે જેથી તે પોતાનાં સર્વ લોકોનાં પાપો માફ કરી શકે.

કાલ્પનિક પરિસ્થિતિ

જ્યારે માર્થાએ કહ્યું, ""જો તમે તે અહીં હોત, મારો ભાઈ મૃત્યુ પામત નહિ, ""તે એક એવી પરિસ્થિતિ વિષે બોલી રહી હતી જે બની શકે, પણ બન્યું નહિ. ઈસુ આવ્યા નહિ , અને તેનો ભાઈ મૃત્યુ પામ્યો.