gu_tn_old/jhn/11/56.md

1.7 KiB

General Information:

કલમ 57 ની ઘટ્નાઓ કલમ 56 ની બિનાઓ બને તે પહેલાં બને છે. જો આ ક્રમ તમારા વાચકોને મૂંઝવણમાં મૂકે છે, તો તમે આ કલમને જોડી શકો છો અને કલમ 57 નું લખાણ કલમ 56 ના લખાણ પહેલાં મૂકી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

They were looking for Jesus

“તેઓ” શબ્દ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ બહાર ગામથી યરૂશાલેમ આવ્યા હતા.

What do you think? That he will not come to the festival?

આ અતિશયોક્તિવાળા પ્રશ્નો છે જે પ્રબળ શંકાને વ્યક્ત કરે છે કે ઈસુ પાસ્ખાપર્વમાં આવશે. બીજો પ્રશ્ન એ શબ્દલોપ છે જે ""શું તમને લાગે છે” શબ્દો છોડી દે છે.અહીં વક્તાઓ વિચારતા હતા કે શું ઈસુ ઉત્સવમાં આવશે કેમ કે તેમની ધરપકડ થવાનો ભય હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ કદાચ પર્વમાં નહિ આવે. તેમને કદાચ ધરપકડની બીક લાગતી હશે!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])