gu_tn_old/jhn/11/52.md

627 B

would be gathered together into one

આ એક ગૂઢ બાબત છે. ""લોકો"" શબ્દ સંદર્ભ દ્વારા સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: "" ભેગા કરીને એક કરવામાં આવશે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

children of God

આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ દ્વારા ઈશ્વરના છે અને આત્મિક રીતે ઈશ્વરના બાળકો છે.