gu_tn_old/jhn/11/51.md

649 B

General Information:

કલમ 51 અને કલમ 52માં યોહાન સમજાવે છે કે કાયાફા ભવિષ્યવાણી કરી રહ્યો હતો પણ એ સમયે તે પોતે તેનાથી અજાણ હતો. આ પૃષ્ઠભૂમિ માહિતી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

die for the nation

પ્રજા "" શબ્દ એક અલંકાર છે અને ઇઝરાએલ પ્રજાના લોકોને સૂચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)