gu_tn_old/jhn/11/50.md

848 B

than that the whole nation perishes

કાયાફા સૂચવે છે કે જો ઈસુને જીવવાની અને બળવો કરવાની મંજૂરી આપવામાં આવે તો રોમન સૈન્ય યહૂદી રાષ્ટ્રના તમામ લોકોને મારી નાખશે. અહીં ""પ્રજા"" શબ્દ એ એક અલંકાર છે જે તમામ યહૂદી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""રોમનો આપણા દેશના સર્વ લોકોને મારી નાખે તે કરતાં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])