gu_tn_old/jhn/11/48.md

857 B

all will believe in him

યહૂદી આગેવાનો ભયભીત હતા કે લોકો ઈસુને પોતાનો રાજા બનાવવાનો પ્રયત્ન કરશે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક જણ તેના પર વિશ્વાસ કરશે અને રોમ સામે બળવો કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Romans will come

આ રોમન સૈન્ય માટેનો અલંકારક છે. વૈકલ્પિક અનુવાદ: ""રોમન સૈન્ય આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

take away both our place and our nation

તેઓ મંદિર અને રાષ્ટ્ર બંનેનો નાશ કરશે