gu_tn_old/jhn/11/44.md

957 B

his feet and hands were bound with cloths, and his face was bound about with a cloth

તે સમયમાં દફનવિધિમાં શબને શણના કાપડની લાંબી પટ્ટીઓ સાથે લપેટવામાં આવતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈકે તેના હાથ અને પગની આસપાસ કાપડની પટ્ટીઓ વીંટાળેલી હતી. તેઓએ તેના મોં પર પણ રૂમાલ બાંધી દીધો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Jesus said to them

“તેઓને” શબ્દ જે લોકો ત્યાં હતા અને જેઓએ આ ચમત્કાર જોય તેઓનો ઉલ્લેખ કરે છે.