gu_tn_old/jhn/11/41.md

1.1 KiB

Jesus lifted up his eyes

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર જોવું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીને જોયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

Father, I thank you that you listened to me

ઈસુ સીધી જ પિતાને પ્રાર્થના કરે છે જેથી તેની આસપાસના અન્ય લોકો તેમની પ્રાર્થના સાંભળે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે"" અથવા ""પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારી પ્રાર્થના સાંભળી છે"".

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)