gu_tn_old/jhn/11/40.md

662 B

Did I not say to you that, if you believed, you would see the glory of God?

ઈશ્વર કંઈક અદભુત કરવા જઇ રહ્યાં છે તે મુદ્દા પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને કહ્યું હતું કે જો તમે મારા પર વિશ્વાસ રાખશો તો તમે ઇશ્વરના અદભુત કામો જોઇ શકશો !"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)