gu_tn_old/jhn/11/37.md

1.2 KiB

Could not this man, who opened the eyes of a blind man, also have made this man not die?

ઈસુ પાસે લાજરસને મરવા ન દેવાની શક્તિ નહોતી એ વિશે યહૂદીઓના આશ્ચર્યને વ્યક્ત કરવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે . વૈકલ્પિક અનુવાદ: ""તેમણે આંધળાને સાજો કર્યો તો આ વ્યક્તિને પણ સાજો કરી શક્યા હોત, જેથી તે મરણ પામ્યો હોત નહિ!"" અથવા ""કેમકે તે આને મરતા બચાવી શક્યો નહિ, કદાચિત તેણે ખરેખર અંધ જન્મેલા માણસને સાજો કર્યો નહિ હોય, એવુ તેણે કર્યુ એમ તેઓ કહેતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

opened the eyes

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “આંખો સાજી કરી” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)