gu_tn_old/jhn/11/33.md

465 B

he was deeply moved in his spirit and was troubled

ઈસુના તીવ્ર નિસાસા અને સંભવતઃ ક્રોધને વ્યક્ત કરવા યોહાન આ શબ્દસમૂહોને જોડે છે જેના અર્થો સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ખૂબ જ દિલગીર થયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)