gu_tn_old/jhn/11/32.md

595 B

fell down at his feet

ઇસુને માન આપવા મરિયમ નીચે નમી અથવા ઈસુના પગે પડી.

my brother would not have died

લાજરસ મરિયમનો નાનો ભાઈ હતો. તમે યોહાન 11:21 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""મારો નાનો ભાઈ હજી જીવતો હોત"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)