gu_tn_old/jhn/11/17.md

808 B

General Information:

ઈસુ હવે બેથનિયામાં છે. આ કલમો ગોઠવણી વિષે અને ઈસુના આગમન પહેલાં જે બન્યું તે વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

he found that Lazarus had already been in the tomb for four days

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેને ખબર પડી કે લોકોએ ચાર દિવસ પહેલાં લાજરસને કબરમાં મૂક્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)