gu_tn_old/jhn/11/12.md

731 B

General Information:

કલમ 13 માં વાર્તા પંક્તિમાં વિરામ છે કારણ કે જ્યારે ઈસુએ કહ્યું હતું કે લાજરસ ઊંઘી ગયો છે તેનો અર્થ સમજવામાં શિષ્યોને ગેરસમજ થાય છે તે અંગે યોહાન નોંધ કરે છે . (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

if he has fallen asleep

શિષ્યો ઈસુની વાતનો ખોટો અર્થ કર્યો કે લાજરસ આરામ કરી રહ્યો છે અને સ્વસ્થ થઈ જશે.