gu_tn_old/jhn/11/11.md

1.0 KiB

Our friend Lazarus has fallen asleep

અહીં ""ઊંઘી ગયો છે"" એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે લાજરસ મૃત્યુ પામ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કહેવા ની રીત છે, તો તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

but I am going so that I may wake him out of sleep

તેને ઊંઘમાંથી જગાડૉ"" શબ્દો એ રૂઢીપ્રયોગ છે. ઈસુ લાઝરસને સજીવણ કરવાની તેની યોજના જાહેર કરી રહ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ માટેનો રૂઢીપ્રયોગ છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)