gu_tn_old/jhn/11/08.md

1.0 KiB

Rabbi, right now the Jews are trying to stone you, and you are going back there again?

શિષ્યો ઈસુને યરૂશાલેમ જવા દેવા માંગતા નથી તેની પર ભાર આપવા આ નોંધ એ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ગુરુજી, તમે ખરેખર ત્યાં પાછા જવા માંગો છો! છેલ્લી વાર જ્યારે તમે ત્યાં હતા ત્યારે યહૂદીઓએ તમને પથ્થરે મારવાનો પ્રયાસ કર્યો હતો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the Jews

ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે આ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)