gu_tn_old/jhn/11/04.md

1.2 KiB

This sickness is not to death

ઈસુ સૂચવે છે કે તેને ખબર છે કે લાજરસ અને તેની માંદગીનું શું થશે. વૈકલ્પિક અનુવાદ: ""માંદગીનું અંતિમ પરિણામ મૃત્યુ નહિ હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

death

આ શારીરિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે.

instead it is for the glory of God so that the Son of God may be glorified by it

ઈસુ સૂચવે છે કે મને પરિણામ શું આવશે તેની ખબર છે. વૈકલ્પિક અનુવાદ: "" ઇશ્વર પોતાના સામર્થ્ય વડે જે કામો મને કરવા દેશે તે દ્વારા લોકો જોઈ શકે કે ઈશ્વર કેટલા મહાન છે તે હેતુ સર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Son of God

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)