gu_tn_old/jhn/10/38.md

776 B

believe in the works

અહીં “માં વિશ્વાસ કરવો” એનો અર્થ એવો થાય કે ઇસુએ કરેલા કામો પિતા તરફથી થયા છે તેમ સ્વીકારવું.

the Father is in me and that I am in the Father

આ રૂઢીપ્રયોગો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના ગાઢ અંગત સંબંધને વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું અને મારા પિતા એકની વ્યક્તિની જેમ સંપૂર્ણપણે જોડાયેલા છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)