gu_tn_old/jhn/10/36.md

1.7 KiB

do you say to him whom the Father set apart and sent into the world, 'You are blaspheming,' because I said, 'I am the Son of God'?

ઈસુએ પોતાને ""ઈશ્વર પુત્ર"" કહ્યા ત્યારે તેમના વિરોધીઓએ એ કહ્યુંકે તે ઇશ્વરનિદા કરે છે તેથી તેઓને આવું કહેવા બદલ ઠપકૉ આપવા માટે આ પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""પિતાએ જેને જગતમાં મોકલવા માટે અલગ કર્યો છે તેને તમારે એવું કહેવું ન જોઈએ કે ' તું નિંદા કરે છે,' જ્યારે હું કહુંછું કે હું ઈશ્વરનો પુત્ર છું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

You are blaspheming

તમે ઈશ્વરનું અપમાન કરી રહ્યાં છો. ઈસુના વિરોધીઓ સમજી ગયા કે જ્યારે તેમણે કહ્યું કે તે ઈશ્વરનો પુત્ર છે, ત્યારે તે સૂચવી રહ્યા હતા કે તે ઈશ્વરની સમકક્ષ છે.

Father ... Son of God

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)