gu_tn_old/jhn/10/34.md

922 B

Is it not written ... gods""'?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" મેં કહ્યું કે 'તમે દેવો છો’ તે તમારા નિયમશાસ્ત્રમાં લખ્યું છે તેની તમને ખબર હોવી જોઈએ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

You are gods

અહીં ઈસુ શાસ્ત્રવચનને ટાંકે છે જેમાં ઈશ્વર તેમના શિષ્યોને ""દેવો"" કહે છે, કદાચ એટલા માટે કે તેમણે તેઓને પૃથ્વી પર તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યા છે.