gu_tn_old/jhn/10/33.md

620 B

The Jews answered him

યહૂદીઓ"" શબ્દ એક અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી વિરોધીઓએ જવાબ આપ્યો"" અથવા ""યહૂદી આગેવાનોએ તેને ઉત્તર આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

making yourself God

ઈશ્વર હોવાનો દાવો કરે છે