gu_tn_old/jhn/10/32.md

799 B

Jesus answered them, ""I have shown you many good works from the Father

ઈસુએ ઈશ્વરના સામર્થ્ય દ્વારા ચમત્કારો કર્યા. શબ્દ ""પિતા"" ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

For which of those works are you stoning me?

આ પ્રશ્ન કટાક્ષ કરે છે. ઈસુ જાણે છે કે યહૂદી આગેવાનો તેને પથ્થરે મારવા માંગતા નથી કારણ કે તેમણે ભલાઇનાં કામો કર્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)