gu_tn_old/jhn/10/29.md

667 B

My Father, who has given them to me

“પિતા” શબ્દ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the hand of the Father

હાથ"" શબ્દ એ રૂપક છે જે ઈશ્વરની માલિકી અને રક્ષણાત્મક સંભાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને મારા પિતા પાસેથી કોઈ છીનવી લેશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)