gu_tn_old/jhn/10/28.md

535 B

no one will snatch them out of my hand

અહીં ""હાથ"" શબ્દ ઉપનામ છે જે ઈસુની રક્ષણાત્મક સંભાળને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેમને મારી પાસેથી છીનવી લેશે નહિ"" અથવા ""તેઓ મારી સંભાળમાં હંમેશા સુરક્ષિત રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)