gu_tn_old/jhn/10/23.md

696 B

Jesus was walking in the temple

ઈસુ જ્યાં ચાલતા હતા તે જગ્યા ખરેખર આંગણું હતું જે મંદિરની બહાર આવેલુ હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ મંદિરના આંગણામાં ચાલતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

porch

આ એક ઇમારતના પ્રવેશદ્વાર સાથે જોડાયેલ એવુ બાંધકામ છે; તેની છત છે અને તેમાં દિવાલો હોઈ શકે છે અને નહિ પણ.