gu_tn_old/jhn/10/22.md

1.1 KiB

General Information:

પ્રતિષ્ઠાપર્વ દરમિયાન, કેટલાક યહૂદીઓ ઈસુને પ્રશ્નો પૂછવા લાગ્યા. 22 અને 23 ની કલમો વાર્તાની ગોઠવણી વિષેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Festival of the Dedication

આ આઠ દિવસ, શિયાળાની રજાઓમાં યહૂદીઓ ઇશ્વરના ચમત્કારને યાદ કરતા હતા જેમાં ઈશ્વરે દીવીમાંના થોડા તેલથી દીવાને આઠ દિવસ સુધી સળગતા રાખ્યા હતા. તેઓએ યહૂદીઓનું મંદિર ઈશ્વરને અર્પણ કરવા માટે દીવી પ્રગટાવતા હતા. કંઈક અર્પણ કરવું તેનો અર્થ એમ થાય કે ખાસ હેતુ માટે ઉપયૉગ કરવાનું વચન આપવું.