gu_tn_old/jhn/10/18.md

877 B

I lay it down of myself

ઈસુ પોતે પોતાનું જીવન આપે છે. તેમની પાસેથી કોઈ લઇ લેતું નથી તે વાત પર ભાર દર્શાવવા સ્વવાચક સર્વનામ ""મારી પોતાની મેળે"" અહીં વાપરેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારી જાતે જ તેને આપું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

I have received this command from my Father

મારા પિતાએ મને આજ આજ્ઞા આપી છે. શબ્દ ""પિતા"" ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)