gu_tn_old/jhn/10/17.md

1.7 KiB

Connecting Statement:

ઈસુ ટોળા સાથેની વાત પૂર્ણ કરે છે.

This is why the Father loves me: I lay down my life

ઈશ્વરની અનંત યોજના હતી કે માનવજાતના પાપોની ચૂકવણી કરવા માટે ઈશ્વર પુત્ર પોતાના જીવનનું બલિદાન આપે. ઈસુનું વધસ્તંભ પરનું મૃત્યુ પુત્રનો પિતા માટેનૉ અને પિતાનો પુત્ર માટેનો તીવ્ર પ્રેમ દર્શાવે છે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

loves

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

I lay down my life so that I may take it again

ઈસુએ કહ્યું કે તે મરી જશે અને પછી ફરીથી જીવંત થશે તે જણાવા માટેની આ એક હળવી રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પોતે મારો જીવ આપું છું કે હું તે પાછૉ લઉં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)