gu_tn_old/jhn/10/16.md

727 B

I have other sheep

અહીં “બીજા ઘેટાં” એ ઈસુના શિષ્યો જેઓ યહૂદી નથી તેનું રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

one flock and one shepherd

અહીં ""ટોળું"" અને ""ઘેટાંપાળક"" રૂપકો છે. ઈસુના સર્વ અનુયાયીઓ, યહૂદીઓ અને બિન-યહૂદીઓ, ઘેટાંના એક ટોળા જેવા થશે. તે એક ઘેટાંપાળક થશે જે તેઓ સર્વની સંભાળ રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)