gu_tn_old/jhn/10/15.md

843 B

The Father knows me, and I know the Father

ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એકબીજાને ઓળખે છે તેમ મારાં પોતાના મને ઓળખે છે. ઈશ્વર માટે ""પિતા"" એ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I lay down my life for the sheep

ઈસુની કહેવા માટેની હળવી રીત છે તે પોતાના ઘેટાંના રક્ષણ માટે જીવ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઘેટાંને સારુ મારો જીવ આપું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)