gu_tn_old/jhn/10/14.md

323 B

I am the good shepherd

અહીં ""ઉત્તમ ઘેટાંપાળક"" એ ઈસુ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઉત્તમ ઘેટાંપાળક સમાન છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)