gu_tn_old/jhn/10/10.md

1.2 KiB

does not come if he would not steal

આ બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં સકારાત્મક નિવેદનનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત ચોરી કરવા માટે આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

steal and kill and destroy

અહીં ગર્ભિત રૂપક ""ઘેટાં"" છે, જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘેટાંની ચોરી કરવી અને મારી નાખવું અને નાશ કરવો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

so that they will have life

તેઓ"" શબ્દ ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ""જીવન"" અનંતજીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓ ખરેખર જીવશે, કંઈપણ અછત વિના