gu_tn_old/jhn/10/07.md

899 B

Connecting Statement:

ઈસુ પોતે કહેલા દ્રષ્ટાંતોને સમજાવવાની શરૂઆત કરે છે.

Truly, truly

તમે યોહાન 1:51 માં જે અનુવાદ કર્યું છે તે જુઓ.

I am the gate of the sheep

અહીં ""દરવાજો"" એક રૂપક છે જેનો અર્થ છે કે જ્યાં ઈશ્વરનાં લોકો નિવાસ કરે છે તે ઘેટાંના વાડામાં ઇસુ પ્રવેશ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઘેટાંનો દરવાજો છું કે જ્યાંથી ઘેટાં વાડામાં પ્રવેશ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)