gu_tn_old/jhn/10/06.md

857 B

they did not understand

શક્ય અર્થો આ પ્રમાણે છે : 1) ""શિષ્યો સમજ્યા નહીં"" અથવા 2) ""ટોળું સમજયું નહિ.

this parable

રૂપકોનો ઉપયોગ કરીને, ઘેટાંપાળકોના કામનો આ એક દાખલો છે. ""ઘેટાંપાળક"" ઈસુ માટેનું રૂપક છે. ""ઘેટાં""એ જેઓ ઈસુને અનુસરે છે તેઓને દર્શાવે છે, અને ""અજાણ્યા"" યહૂદી આગેવાનો છે, જેમાં ફરોશીઓ પણ છે, જેઓ લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)