gu_tn_old/jhn/10/01.md

994 B

General Information:

ઈસુ દ્રષ્ટાંતોમાં વાત કરવા લાગે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

Connecting Statement:

ઈસુ ફરોશીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. આ વાર્તાનો તે જ ભાગ છે જેની શરૂઆત યોહાન 9:35 માં થઈ હતી.

Truly, truly

તમે યોહાન 1:51 કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

sheep pen

આ એક વાડ કરેલ જ્ગ્યા છે જ્યાં ઘેટાંપાળક તેના ઘેટાંને રાખે છે.

a thief and a robber

આ બે સમાન અર્થવાળા શબ્દોનો ઉપયોગ ભાર દર્શાવવા થયેલ છે (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)