gu_tn_old/jhn/09/41.md

1004 B

If you were blind, you would have no sin

અહીં ""અંધત્વ"" એ ઈશ્વરનું સત્ય ન જાણતા હોય તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે ઈશ્વરનું સત્ય જાણવા માંગતા હો, તો તમે દૃષ્ટિ પ્રાપ્ત કરી શકશો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

but now you say, 'We see,' so your sin remains

અહીં ""જોવું"" એ ઈશ્વરના સત્યને જાણવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" પહેલેથી તમારી માન્યતા જ ખોટી છે કે તમે ઈશ્વરના સત્યને જાણૉ જ છો, તેથી તમે અંધ જ રહેશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)