gu_tn_old/jhn/09/39.md

1.2 KiB

came into this world

જગત"" એ ""જગતમાં રહેનારા લોકો"" માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જગતના લોકો મધ્યે રહેવા માટે આવ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

so that those who do not see may see and so that those who see may become blind

અહીં ""દેખવું-જોવું "" અને ""આંધળા"" રૂપકો છે. ઈસુ એવા લોકો વચ્ચે ભેદ પાડે છે જેઓ આત્મિક રીતે અંધ અને શારીરિક રીતે અંધ છે. વૈકલ્પિક અનુવાદ: "" માટે જેઓ આત્મિક રીતે અંધ છે, પણ જે ઈશ્વરને જોવા માંગે છે, તેઓ તેને જોઈ શકે છે, અને જેઓ પહેલેથી ખોટુ વિચારે છે કે તેઓ ઈશ્વરને જોઈ શકે છે તેઑ આંધળા જ રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)