gu_tn_old/jhn/09/30.md

545 B

that you do not know where he is from

યહૂદી આગેવાનો જાણે છે કે ઈસુ પાસે સાજા કરવાનું પરાક્રમ છે છતાંપણ તેઓ તેના અધિકાર પર સવાલ કરે છે તેથી તે માણસ આશ્ચર્ય પામે છે : ""કે તમે જાણતા નથી કે કોણે તેને અધિકાર આપ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)