gu_tn_old/jhn/09/29.md

768 B

We know that God has spoken to Moses

અમે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી હતી

we do not know where this one is from

અહીં યહૂદી આગેવાનો ઈસુનો ઉલ્લેખ કરી રહ્યાં છે. તેઓ સૂચવે છે કે શિષ્યો થવા માટે તેડુ આપવાનો તેની પાસે કોઈ અધિકાર નથી. વૈકલ્પિક અનુવાદ: "" અમે જાણતા નથી કે તે ક્યાંનો છે અથવા કોણે તેને અધિકાર આપ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)