gu_tn_old/jhn/09/27.md

1.3 KiB

Why do you want to hear it again?

આ નોંધ એ માણસના આશ્ચર્યને વ્યક્ત કરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે કે યહૂદી આગેવાનોએ તેને શું થયું તે ફરીથી કહેવા કહ્યું. વૈકલ્પિક અનુવાદ: "" મારી સાથે જે થયું તે તમે ફરીથી સાંભળવા માંગો છો તેથી મને આશ્ચર્ય થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

You do not want to become his disciples too, do you?

આ નોંધ માણસના નિવેદનમાં કટાક્ષ ઉમેરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે. તે જાણે છે કે યહૂદી આગેવાનો ઈસુને અનુસરવા માંગતા નથી. અહીં તે તેમની મજાક ઉડાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે તમે પણ તેના શિષ્યો થવા માંગો છો!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-irony]])