gu_tn_old/jhn/09/24.md

608 B

they called the man

અહીં “તેઓ” યહૂદીઓનો ઉલ્લેખ કરે છે (યોહાન 9:18)

Give glory to God

આ રૂઢીપ્રયોગ છે જેનો ઉપયોગ લોકો શપથ લેતી વખતે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ખા દેવના સમ, સાચુ બોલ"" અથવા ""ઈશ્વર સમક્ષ સત્ય બોલ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

this man

આ ઈસુનો ઉલ્લેખ કરે છે