gu_tn_old/jhn/09/22.md

2.0 KiB

General Information:

22 મી કલમમાં મુખ્ય વાર્તામાંથી વિરામ છે કારણ કે માણસના માતાપિતા યહૂદીઓથી ડરતા હતા તે વિશે યોહાન પૂર્વભૂમિકા પૂરી પાડે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

they were afraid of the Jews

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો"" માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: "" યહૂદી આગેવાનો તેઓને શું કરશે તેનાથી તેઓ બીતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

afraid

જ્યારે પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડવાની ધમકી મળી હોય તે સમયે વ્યક્તિની લાગણીનો ઉલ્લેખ કરે છે.

would confess him to be the Christ

ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું કબૂલશે

he would be thrown out of the synagogue

અહીં ""સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે"" હવેથી સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ અને હવેથી સભાસ્થાનમાં આવનારા લોકોના સમૂહથી દૂર કરવામાં આવશે તે માટેનું એક રૂપક છે,. વૈકલ્પિક અનુવાદ: ""તેને સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ"" અથવા ""તે હવે સભાસ્થાનનો સભ્ય નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)