gu_tn_old/jhn/09/16.md

1.3 KiB

General Information:

ત્યાં 18મી કલમમાં મુખ્ય વાર્તામાંથી એક વિરામ છે કારણ કે યોહાન યહૂદીઓના અવિશ્વાસ વિષેની પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

he does not keep the Sabbath

આનો અર્થ એ કે ઈસુએ યહૂદીઓના વિશ્રામના દિવસે કોઈ કામ કરવું નહિ તે કાયદાનો ભંગ કર્યો .

How can a man who is a sinner do such signs?

ઈસુનો ચમત્કાર સાબિત કરે છે કે તે પાપી નથી તેના પર ભાર આપવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપી આવા ચિન્હો કરી શકતો નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

signs

ચમત્કારનો આ બીજો શબ્દ છે. ""ચિહ્નો"" એ સાબિતી આપે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.