gu_tn_old/jhn/09/13.md

568 B

General Information:

કલમ 14 પૂર્વભૂમિકા પૂરી પાડે છે કે ઈસુએ તેને ક્યારે સાજો કર્યો . (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

They brought the man who used to be blind to the Pharisees

લોકોએ આગ્રહ કર્યો કે તે માણસ તેમની સાથે ફરોશીઓ પાસે જાય. તેઓ જવા માટે તેની સાથે જબરદસ્તી કરી નહોતી.