gu_tn_old/jhn/09/07.md

863 B

wash ... washed

તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે ઈસુ ઇચ્છે છે કે તે તેની આંખોનો કાદવ કૂંડમાં ધોઈ નાખે અને તેણે તે કર્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

which is translated ""Sent

વાર્તા પંક્તિમાં અહીં એક ટૂંકૉ વિરામ જોવા મળે છે જેથી યોહાન તેના વાચકોને સમજાવી શકે કે ""શિલોઆહ"" નો અર્થ શું છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો અર્થ 'મોકલેલો' થાય છે (જુઓ: rc://*/ta/man/translate/writing-background)