gu_tn_old/jhn/09/05.md

847 B

in the world

અહીં ""જગત"" એ લોકો કે જેઓ જગતમાં રહે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જગતના લોકો મધ્યે રહેવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

light of the world

અહીં ""અજવાળું"" ઈશ્વરના સત્ય પ્રગટીકરણ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે સત્યને પ્રગટ કરે છે તે પ્રકાશ જેવો છે જેના દ્વારા લોકો અંધકારમાં શું છે તે જોઇ શકે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)