gu_tn_old/jhn/09/02.md

961 B

who sinned, this man or his parents ... blind?

આ પ્રશ્ન પ્રાચીન યહૂદી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે પાપને કારણે જ બધી બીમારીઓ અને અન્ય વિકૃતિઓ થાય છે. રાબ્બીઓએ એ પણ શીખવ્યું છે કે બાળક કૂખમાં હોય ત્યારે પણ પાપ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""રાબ્બી, અમે જાણીએ છીએ કે પાપ માણસને આંધળો કરે છે. કોના પાપને લીધે આ માણસ આંધળો જનમ્યો?, એ માણસના પોતે પાપ કર્યું કે પછી તેના માતાપિતાએ ?” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)